Welcome to GujaratAffairs.com | Gujarat Affairs Official Site GPSC,UPSC,TET,TAT,BANK EXAMS,STUDY MATERIALS,DOWNLOADS,ONLINE TEST,TIPS,PLANNER,Talati,ALL RESULT AT ONE PLACE,GUJARAT PUBLIC SERVICE COMMISSION GPSC ,UNION PUBLIC COMMISSION UPSC , PANCHAYAT JUNIOR CLERK, GUJARAT UNIVERSITY,MAGAZINES,NEWS,GUJARAT STUDENTS, ROJGAAR SAMACHAR, AND THE BEST SITE FOR PREPARATIONS OF ALL OTHER COMPETITIVE EXAMS Free website for GPSC Exam preparation GPSC Preparation PDF study materials UPSC, Civil Service

મિશન JMC-VMC સ્પેશિયલ ટેસ્ટ નં-15 તેમજ કસ્તુરબા પોષણ સહાય યોજના (MPHW / FHW / SI / મુખ્યસેવિકાની ભરતી પરીક્ષાઓ માટે મોસ્ટ IMP)

Gujarat Affairs Mission JMC-VMC Special Test No-15 & Kasturba Poshan Sahay Yojana (Most IMP for MPHW / FHW / SI / Mukyasevika Recruitment Exams) Gujarat Affairs Health Questions GujaratAffairs.com
🔥 ટેસ્ટની સાથે આજની યોજના 🤗

🤰 કસ્તુરબા પોષણ સહાય યોજના 🤱

💁‍♀ લાભ કોને મળે?
📍 બીપીએલનાં કુટુંબોની ૦-૨૦ સ્કોર ધરાવતી સર્ગભા માતાને ત્રણ બાળકો સુધીની પ્રસૂતિ માટે
📍 શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ.
📍 ૩ બાળકો સુધીની પ્રસુતિ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

💰 કેટલો લાભ મળે?
(૧.) સર્ગભાવસ્થાની નોંધણી - સર્ગભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન મમતા દિવસે સર્ગભાના નામની નોંધણી અને પૂર્વ - પ્રસૂતિ તપાસ કરાવવાથી રૂ . ૨૦૦૦ / - પોષણ માટેની સહાય
Gujarat Affairs Mission JMC-VMC Special Test No-15 & Kasturba Poshan Sahay Yojana (Most IMP for MPHW / FHW / SI / Mukyasevika Recruitment Exams) Gujarat Affairs Health Questions GujaratAffairs.com

(૨.) સંસ્થાકીય સુવાવડ - સરકારી કે સ્થાનિક સ્વરાજયના દવાખાનામાં અથવા ચિંરજીવી યોજના હેઠળના માન્ય દવાખાનામાં પ્રસૂતિ કરાવવાથી સર્ગભા માતાને રૂ . ૨૦૦૦ / - પોષણ માટેની સહાય

(૩.) શિશુનું સંપૂર્ણ રસીકરણ - જન્મ બાદ તમામ રસીઓ નિયમિત અને સમયસર મૂકાવવામાં આવી હોય તથા ૯ મહિને ઓરીની રસી સાથે વિટામીન એ સહિત બાળકનું સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હોય તો રૂ . ૨૦૦૦ / - પોષણ માટેની સહાય

✅ સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.ર૦૦૦/– ની સહાય.

✅ સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે   રૂ.ર૦૦૦/– ની સહાય.
✅ બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન–એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ  રૂ.ર૦૦૦/– ની સહાય આમ કુલ રૂા.૬૦૦૦/– ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

✅ નાણાં સીધા ક્રોસ ચેકથી લાભાર્થીના બંેક ખાતામાં /પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.
✅ મમતા દિવસે  સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.

❓ લાભ કયાંથી મળે?
📍 સબ સેન્ટર , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામૂહિક આરોગ્ય કેન્દ્ર , આંગણવાડી કેન્દ્ર
Gujarat Affairs Mission JMC-VMC Special Test No-15 & Kasturba Poshan Sahay Yojana (Most IMP for MPHW / FHW / SI / Mukyasevika Recruitment Exams) Gujarat Affairs Health Questions GujaratAffairs.com

🏛 અમલીકરણ સંસ્થા:
➖ આશાકાર્યકર,
➖ સ્ત્રી આરેાગ્ય FHW)
➖ પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
➖ પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
➖ સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
➖ તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
➖ મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),
➖ આરેાગ્ય શાખા
➖ જિલ્લા પંચાયત

📜 કયા કયા પુરાવા જોઈએ?
📍 • રેશનકાર્ડ • બીપીએલ હોવાનું પ્રમાણપત્ર

🔸 સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

👆 આ રીતે આપણે દરરોજ અલગ-અલગ આરોગ્યની યોજનાઓ તેમજ આરોગ્ય વિષયક કરંટ અફેર્સને લગતી બાબતો વિષે ઓથેન્ટિક સોર્સ દ્વારા અભ્યાસ કરીશું 🔥

🏁 ચાલો હવે આજની મિશન JMC-VMCની સ્પેશિયલ ટેસ્ટ શરૂ કરીએ, સારું લાગે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો📲

🔥 મિશન JMC-VMC સ્પેશિયલ ટેસ્ટ નં-15 🔥
👇👇👇

નોંધ: ટેસ્ટ આપ્યાબાદ Submit પર Click કરવું ત્યારબાદ તમારા સાચા જવાબો જોવા આ પેજમાં ઉપર, View Score પર Click કરવું, તેમજ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ આપણી Telegram ચેનલમાં મુકવામાં આવશે.

❓ મિત્રો, JMC-VMC ની પરીક્ષા આવી રહી છે, સમય છે ચકાસવાનો કે શું આપણી મહેનત અને વાંચન યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કે નહીં?? 👨‍⚕ એટલા માટે જ તે હેતુથી આપણે દરરોજ એવા 10 પ્રશ્નોની ટેસ્ટનું આયોજન કરીએ છીએ, જે પ્રશ્નો તમને તમારી તૈયારીનો અરીસો બતાવશે, જેથી તમે તે માર્કસના આધારે વધુ વાંચન અને મહેનત દ્વારા પરીક્ષામાં સારા માર્ક્સ સાથે નોકરી મેળવી શકો.

🧲 આપણી દરેક ટેસ્ટમાં એવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે, જે પ્રશ્નો પુછાવાની શક્યતાઓ વધુ હોય, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય તેમજ દરેક ટેસ્ટમાં હેલ્થના દરેક ટોપિકના અલગ-અલગ પ્રશ્નો આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

BMC-RMC SPECIAL TEST No.1 → Click Here

BMC-RMC SPECIAL TEST No.2 Click Here

BMC-RMC SPECIAL TEST No.3 Click Here

BMC-RMC SPECIAL TEST No.4 Click Here

BMC-RMC SPECIAL TEST No.5 Click Here

BMC-RMC SPECIAL TEST No.6 Click Here

BMC-RMC SPECIAL TEST No.7 Click Here

BMC-RMC SPECIAL TEST No.8 Click Here

BMC-RMC SPECIAL TEST No.9 Click Here

BMC-RMC SPECIAL TEST No.10 Click Here

BMC-RMC SPECIAL TEST No.11 Click Here

BMC-RMC SPECIAL TEST No.12 Click Here

🔥GPMC ACT MOST IMP 50 MCQs PDF🔥

JMC-VMC SPECIAL TEST No.13 Click Here

JMC-VMC SPECIAL TEST No.14 Click Here

JMC-VMC SPECIAL TEST No.15 Click Here

🤝 આ ટેસ્ટ તમારા મિત્રો સુધી અને ગ્રુપમાં શેર કરજો, જે ટૂંક સમયમાં આવનારી JMC-VMCની પરીક્ષા આપવાના હોય તેમજ આવનારી MPHW, FHW, SI કે મુખ્યસેવિકાની પરીક્ષાની તૈયારી કરતા હોય.

🎁 દરેક ટેસ્ટનું રિઝલ્ટ બીજા દિવસે આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકવામાં આવે છે.

🔥Mission Khakhi🔥

અંતર્ગત આ અઠવાડિયાનું ટેસ્ટ ટાઈમટેબલ, સબ્જેક્ટ વાઈજ મટીરિયલ્સની PDF ડાઉનલોડ કરવા 👇
અમારી ટેલિગ્રામ ચેનલમાં દરેક ટેસ્ટના અપડેટ મૂકવામાં આવશે

New Subject wise Timetable &
free pdf Materials in our
Telegram Channel @GujaratAffairs

Any Queries: 97231 8416178781 86867

Gujarat Affairs Mission JMC-VMC Special Test No-15 & Kasturba Poshan Sahay Yojana (Most IMP for MPHW / FHW / SI / Mukyasevika Recruitment Exams) Gujarat Affairs Health Questions GujaratAffairs.com

Gujarat Affairs Daily Test Series

Daily Current Affairs, Subject wise Tests and Upcoming Exam's Mock Test At Free of cost

All Tests are available at: www.GujaratAffairs.com

Any Queries: 97231 8416178781 86867

દરરોજ આવા Online Test આપવા માંગતા હોવ અને આ ટેસ્ટની Answer Keyની PDF મેળવવા માટે નીચેની લિંક પરથી અમારી સાથે જોડાઓ.
     > Telegram ચેનલ: https://t.me/GujaratAffairs
     > WhatsApp ગ્રુપ: https://bit.ly/3iHPj23
     > અમારી વેબસાઈટ: GujaratAffairs.com

To Get Fast Updates on Your Mobile, Join: WhatsApp Group | Telegram Channel

Important: Please always Check and Confirm the above details with the official Advertisement / Notification.
Share to:

Blogger Tutorials

Copyright © Gujarat Affairs
DMCA.com Protection Status Creative Commons License
www.GujaratAffairs.com is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at https://www.gujarataffairs.com/
Permissions beyond the scope of this license may be available at https://www.gujarataffairs.com/contact-us

Back to Top