Welcome to GujaratAffairs.com | Gujarat Affairs Official Site GPSC,UPSC,TET,TAT,BANK EXAMS,STUDY MATERIALS,DOWNLOADS,ONLINE TEST,TIPS,PLANNER,Talati,ALL RESULT AT ONE PLACE,GUJARAT PUBLIC SERVICE COMMISSION GPSC ,UNION PUBLIC COMMISSION UPSC , PANCHAYAT JUNIOR CLERK, GUJARAT UNIVERSITY,MAGAZINES,NEWS,GUJARAT STUDENTS, ROJGAAR SAMACHAR, AND THE BEST SITE FOR PREPARATIONS OF ALL OTHER COMPETITIVE EXAMS Free website for GPSC Exam preparation GPSC Preparation PDF study materials UPSC, Civil Service

મટિરિયલ / ગુજરાત સરકાર રચિત વિવિધ પ્રાચીન મેળાઓ અને લોકોત્સવોનું PDF મટિરિયલ

લોકમેળાની વ્યાખ્યા :

🔸 લોકમેળાની વ્યાખ્યા જો ઈએ તો લોકમેળા, ગઈ કાલના હોય કે આજના હોય કે આવતી કાલના તેની વ્યાખ્યા નથી બદલાતી પણ તેનું સ્વરૂપ - પરિસ્થિતિ બદલાતી જાય છે. 

🔸 લોકનો સામાન્ય અર્થ જનતા, જનસમૂહ - યકિતનો સમૂહ, ચૌદભુવન ( ચૌદ લોક ), પૃથ્વી, દુનિયા, જગત, જન પ્રજા, મનુષ્ય માટે આપણે લોક શબ્દ વાપરતા હોઈએ છીએ. અને 

🔸 " મેળો " એટલે મેળાપ, મેળાવશે, જયાં જનસમૂહ એકઠો થાય છે, તેને લોક મેળા કહીએ છીએ, લોક સાહિત્યવિદ્દ શ્રી અરવિંદકુમાર આચાર્યો તરણેતરના મેળા માટે કરેલી આ વાત ગુજરાતના દરેક ભાતીગળ લોકમેળા માટે એટલી જ યથાર્થ છે. પછી તે ભવનાથનો મેળો હોય, માધવપુરનો મેળો હોય કે વનવાસી બંધુઓનો કવાંટનો ઘેરનો ઐળી હોય, અહીં આવો જ ધૂપવતો માનવ - મહેરામણ જોવા મળવાનો.

🔗 લોક્મેળો એટલે શુ ?? અને તેમનો ઉદ્ભવ.. Click Here 

🔸 લોકમેળાઓ અને લોકઉત્સવને લગતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું મટિરિયલ

🔗 Click Here for PDF material
📚 બૂક : ગુજરાતના લોકઉત્સવ અને મેળાઓ
📚 પ્રકાશન : માહિતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
📚 વર્ષ : ૨૦૧૯ / ૨૦૨૦






To Get Fast Updates on Your Mobile, Join: WhatsApp Group | Telegram Channel

Important: Please always Check and Confirm the above details with the official Advertisement / Notification.
Share to:

Blogger Tutorials

Copyright © Gujarat Affairs
DMCA.com Protection Status Creative Commons License
www.GujaratAffairs.com is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at https://www.gujarataffairs.com/
Permissions beyond the scope of this license may be available at https://www.gujarataffairs.com/contact-us

Back to Top