Welcome to GujaratAffairs.com | Gujarat Affairs Official Site GPSC,UPSC,TET,TAT,BANK EXAMS,STUDY MATERIALS,DOWNLOADS,ONLINE TEST,TIPS,PLANNER,Talati,ALL RESULT AT ONE PLACE,GUJARAT PUBLIC SERVICE COMMISSION GPSC ,UNION PUBLIC COMMISSION UPSC , PANCHAYAT JUNIOR CLERK, GUJARAT UNIVERSITY,MAGAZINES,NEWS,GUJARAT STUDENTS, ROJGAAR SAMACHAR, AND THE BEST SITE FOR PREPARATIONS OF ALL OTHER COMPETITIVE EXAMS Free website for GPSC Exam preparation GPSC Preparation PDF study materials UPSC, Civil Service

World Nature Conservation Day ( વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ )

World Nature Conservation Day ( વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ )

👉 28 જુલાઈ "વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.

👉 વિલુપ્ત થતાં પ્રાણીઓ, વનસ્પતિઓ જીવ -જંતુઓ, વિવિધ પ્રાકૃતિક સ્ત્રોતો, વનો અને જંગલોનાં સંવર્ધન અને વિકાસ માટે આ દિવસ પ્રત્યેક વર્ષે ઉજવવામાં આવે છે.

👉 વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે “United Nations Environment Program- UNEP” દ્વારા સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

👉 વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનનાં રોજ ઉજવવામાં આવે છે.


👉 વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.



👉 વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.




To Get Fast Updates on Your Mobile, Join: WhatsApp Group | Telegram Channel

Important: Please always Check and Confirm the above details with the official Advertisement / Notification.
Share to:

Blogger Tutorials

Copyright © Gujarat Affairs
DMCA.com Protection Status Creative Commons License
www.GujaratAffairs.com is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at https://www.gujarataffairs.com/
Permissions beyond the scope of this license may be available at https://www.gujarataffairs.com/contact-us

Back to Top