Welcome to GujaratAffairs.com | Gujarat Affairs Official Site GPSC,UPSC,TET,TAT,BANK EXAMS,STUDY MATERIALS,DOWNLOADS,ONLINE TEST,TIPS,PLANNER,Talati,ALL RESULT AT ONE PLACE,GUJARAT PUBLIC SERVICE COMMISSION GPSC ,UNION PUBLIC COMMISSION UPSC , PANCHAYAT JUNIOR CLERK, GUJARAT UNIVERSITY,MAGAZINES,NEWS,GUJARAT STUDENTS, ROJGAAR SAMACHAR, AND THE BEST SITE FOR PREPARATIONS OF ALL OTHER COMPETITIVE EXAMS Free website for GPSC Exam preparation GPSC Preparation PDF study materials UPSC, Civil Service

ભરતી / સ્ટેટ બેંક ઓઈ ઇન્ડિયા દ્વારા 2000 જગ્યાઓની ભરતી

Recruitment of 2000 posts by State Bank Of India, GujaratAffairs.com, Gujarat Affairs

સ્ટેટ બેંક ઓઈ ઇન્ડિયા દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : 2000
  •  પ્રોબેશનરી ઓફિસર : 2000 જગ્યાઓ 
  • લાયકાત : કોઇપણ માન્ય યુનિ.માંથી સ્નાતક (ગ્રેજ્યુએટ) 

ઓનલાઈન અરજી કરવાની તારીખ : 14/11/2020 
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 04/12/2020 

  • શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓનલાઇ અરજી કરવા માટે :  Click Here
 
ઓફિસિયલ વેબસાઈટ : Click Here 

ઓફિસિયલ જાહેરાત :

Share to:

મિશન JMC-VMC સ્પેશિયલ ટેસ્ટ નં-16 તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) (MPHW / FHW / SI / મુખ્યસેવિકાની ભરતી પરીક્ષાઓ માટે મોસ્ટ IMP)

Mission-JMC-VMC-Special-Test-No-16-as-well-as-Pradhan-Mantri-Matru-Vandana-Yojana-PMMVY-Most-IMP-for-MPHW-FHW-Sanitary-Inspector-SI-Mukhya-Sevika-Recruitment-Examinations-2020-21 Gujarat Affairs Health Questions GujaratAffairs.com

🔥 ટેસ્ટની સાથે આજની યોજના 🤗

🤰 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) 🤱

    પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રસૂતિ લાભ કાર્યક્રમ છે. તે 2017 માં રજૂ કરવામાં આવી હતી અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પ્રથમ જીવંત જન્મ માટે 19 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓ માટે આ એક શરતી રોકડ ટ્રાન્સફર યોજના છે.

🔘 Official website: wcd.nic.in/schemes/maternity-benefit-programme

🔘 Launch year: 2010

🔘 Sector: Mother Care

🔘 Status: Merged into National Food Security Act, 2013

🔘 Eligibility: wcd.nic.in/sites/default/files/IGMSYImpGuidelinesApr11.pdf

🔘 Launched by (prime minister): Manmohan Singh

🔘 Ministry: Ministry of Women and Child Development

    ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. દેશમાં અડધો અડધ મહિલાઓ ફિકાશવાળી છે જ્યારે ત્રીજા ભાગની મહિલાઓ ક્કુપોષિત હોવાનું જ્જનવા મળ્યું છે. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબી અને કુટુંબની આર્થિક અવદશાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે. જેથી તેમણે જરૂરી આરમાં મળતો નથી. શરીર અશક્ત બને છે, બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી એટલે પોતે તથા બાળ બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ૨૦૧૩ ના રાષ્ટ્રીય ખાદ્યસલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરુ કરી છે, જેનો અમલ દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે.

📣 હેતુઓ:
1.) પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય અને આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવા.
2.) સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓમે રોકડમાં મજૂરી જેટલા નાણાં મળી જ્બાથી એણે જરૂરી આરામ મળી રહે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઇ શકે.

👥 લક્ષિત લાભાર્થીઓ:
1.) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ અમલમાં છે તેવા ધારા-ધોરણો અનુસાર સહાય મેળવતી હોય, તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી છ મહિના સુધી આ યોજના હેઠળ વારી લેવાશે.
2.) ૨૦૧૭ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.
3.) લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે.
4.) ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-
    • યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.
    • ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
    • લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય એ પછીથી ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે. એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.

1.) યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય, એ પછી જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.
2.) આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.

🤗 યોજનાના ફાયદાઓ:
    • સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ ૫ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂ. એક હજાર મળેશે. ગર્ભ રહ્યાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના ૨ હજાર રૂપિયા અપાશે. ત્રીજા હપ્તાના ૨ હજાર રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી – આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.
    • દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશે તો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે, એ કુલ મળીને ૬ હજાર રૂપિયા થશે.

📜 યોજના હેઠળ આવતી મહિલાઓની નોંધણી:
1.) યોજનાનો લાભ મળવાપાત્ર હોય તેવી મહિલાઓએ જે-તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજનાનો અમલ કરાતો હોય તેવી હોસ્પિટલ, સરકારી દવાખાના અથવા આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ નોધાવવું જરૂરી છે.
2.) નામ નોંધની કરાવતી વેળાએ મહિલા અને તેના પતિએ ફોર્મ-૧-એ મેળવી, એમાં બધી વિગત દર્શાવી, જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પતિના આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક અથવા પોસ્ટ ઓફિસનો ખાતાં નંબર આપીને પોતાની અને પતિની સંમતી લેખિતમાં દર્શાવવી પડશે.
3.) રજીસ્ટ્રેશન માટેના ફોર્મની કોઈ ઈમ્મ્ત રાખી નથી, અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા સરકારી દવાખાનાઓ કે હોસ્પિટલમાંથી મેળવી શકાશે.
4.) યોજનાના લાભાર્થીએ નામ નોંધની કરાવ્યા પછી જ્યાં ફોર્મ આપ્યું હોય ત્યાંથી સ્વીકાર નંબર કે પાવતી મેળવવી રહેશે જે બતાવવાથી યોજનાના વિવિધ હપ્તાની રકમ આપવામાં આવશે.
5.) નામ નોંધની પછી માતા અને શિશુ સુરક્ષા કાર્ડ લાભાર્થીને અપાશે તે પછી આધાર કાર્ડ કે ઓળખના પુરાવા અને બેંક કે પોસ્ટ ઓફીસના ખાતાં નંબરો આપ્યા બાદ યોજનાનો પહેલો હપ્તો મળશે.
6.) ગર્ભાવસ્થાના છ મહિના બાદ ફોર્મ ૧-બી ભરીને માતા અને શિશુ સુરક્ષા કાર્ડની નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલ તબીબી તપાસની રીપોર્ટ આપવાથી યોજનાનો બીજો હપ્તો અપાશે.
7.) બાળકના જન્મ બાદ બાળકને જરૂરી ર્સીઓના ડોઝ આપીને માતા અને શીશી સુરક્ષા કાર્ડની નકલ સાથે ૧-સી ભરી આપવાથી યોજનાનો ત્રીજો હપ્તો આપવામાં આવશે.
8.) જો કોઈ કારણસર ગર્ભવતી મહિલાએ પોતાનું નામ રજીસ્ટર ન કરાવ્યું હોય અને બીજી બધી રીતે એ આ યોજનાનો લાભ મેળવવા યોગ્ય હોય, તો ગર્ભધારણ સમયથી બે વરસ સુધીના ગાળામાં એ આ યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકશે. માતા અને શિશુ સુરક્ષા કાર્ડમાં છેલ્લું માસિક આવ્યાની તારીખ ન નોંધાઈ હોય અને લાભાર્થી મહિલા યોજનાનો ત્રીજો-છેલ્લો હપ્તો મેળવવા માંગતી હોય તો બાળકના જન્મ પછી વધુમાં વધુ ૪૬૦ દિવસના ગાળામાં અરજી કરી શકાશે.

💁‍♀ લાભ કોને મળે?
📍 આ યોજનાનો લાભ સગર્ભા / ધાત્રી માતાને ફક્ત પ્રથમ જીવિત બાળ જન્મ સમયે મળવા પાત્ર છે.

💰 કેટલો લાભ મળે?
આ યોજના અંતર્ગત સગર્ભા / ધાત્રી માતાઓને રૂ.૫૦૦૦/-ની સહાય તેમના બેંક / પોસ્ટ ખાતા મારફતે સગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમ્યાન નીચે દર્શાવ્યા મુજબની ચોક્કસ શર્મો પૂર્ણ કર્યેથી ચૂકવવામાં આવશે.

પ્રથમ હપતો - સગર્ભાવસ્થાની નોંધણી કરાવ્યા બાદ રૂ.૧૦૦૦/-
દ્વિતીય હપતો - ઓછામાં ઓછી એક પૂર્વ પ્રસૂતિ તપાસ (સગર્ભાવસ્થાના છ મહિના પછી), રૂ.૨૦૦૦/-
તૃતિય હપતો - બાળજન્મની નોંધણી કરાવ્યા બાદ (૧૪ અઠવાડિયા સુધીની રસી), રૂ.૨૦૦૦/-

(નોંધઃ સંસ્થાકીય પ્રસૂતિ બાદ સગર્ભા / ધાત્રી માતાને વધારના રૂ.૧૦૦૦/- જનની સુરક્ષા યોજના મારફતે આપવામાં આવશે.)

❓ લાભ કયાંથી મળે?
📍 આંગણવાડી ફોર્મ ભરીને જમા કરાવ્યથી, મહિલા અને બાળવિકાસ વિભાગ

📜 કયા કયા પુરાવા જોઈએ?
📍 • આધાર કાર્ડ
📍 • બેન્ક પાસબુક / પોસ્ટ પાસબુક
📍 • આંગણવાડીમાં નોંઘણી, મમતા કાર્ડની કોપી

🔸 સ્ત્રોત: મહિલા અને બાળવિકાસના વિભાગ

👆 આ રીતે આપણે દરરોજ અલગ-અલગ આરોગ્યની યોજનાઓ તેમજ આરોગ્ય વિષયક કરંટ અફેર્સને લગતી બાબતો વિષે ઓથેન્ટિક સોર્સ દ્વારા અભ્યાસ કરીશું 🔥

🏁 ચાલો હવે આજની મિશન JMC-VMCની સ્પેશિયલ ટેસ્ટ શરૂ કરીએ, સારું લાગે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો📲

🔥 મિશન JMC-VMC સ્પેશિયલ ટેસ્ટ નં-16 🔥
👇👇👇

નોંધ: ટેસ્ટ આપ્યાબાદ Submit પર Click કરવું ત્યારબાદ તમારા સાચા જવાબો જોવા આ પેજમાં ઉપર, View Score પર Click કરવું, તેમજ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ આપણી Telegram ચેનલમાં મુકવામાં આવશે.

❓ મિત્રો, JMC-VMC ની પરીક્ષા આવી રહી છે, સમય છે ચકાસવાનો કે શું આપણી મહેનત અને વાંચન યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કે નહીં?? 👨‍⚕ એટલા માટે જ તે હેતુથી આપણે દરરોજ એવા 10 પ્રશ્નોની ટેસ્ટનું આયોજન કરીએ છીએ, જે પ્રશ્નો તમને તમારી તૈયારીનો અરીસો બતાવશે, જેથી તમે તે માર્કસના આધારે વધુ વાંચન અને મહેનત દ્વારા પરીક્ષામાં સારા માર્ક્સ સાથે નોકરી મેળવી શકો.

🧲 આપણી દરેક ટેસ્ટમાં એવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે, જે પ્રશ્નો પુછાવાની શક્યતાઓ વધુ હોય, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય તેમજ દરેક ટેસ્ટમાં હેલ્થના દરેક ટોપિકના અલગ-અલગ પ્રશ્નો આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

BMC-RMC SPECIAL TEST No.1 → Click Here

BMC-RMC SPECIAL TEST No.2 Click Here

BMC-RMC SPECIAL TEST No.3 Click Here

BMC-RMC SPECIAL TEST No.4 Click Here

BMC-RMC SPECIAL TEST No.5 Click Here

BMC-RMC SPECIAL TEST No.6 Click Here

BMC-RMC SPECIAL TEST No.7 Click Here

BMC-RMC SPECIAL TEST No.8 Click Here

BMC-RMC SPECIAL TEST No.9 Click Here

BMC-RMC SPECIAL TEST No.10 Click Here

BMC-RMC SPECIAL TEST No.11 Click Here

BMC-RMC SPECIAL TEST No.12 Click Here

🔥GPMC ACT MOST IMP 50 MCQs PDF🔥

JMC-VMC SPECIAL TEST No.13 Click Here

JMC-VMC SPECIAL TEST No.14 Click Here

JMC-VMC SPECIAL TEST No.15 Click Here

JMC-VMC SPECIAL TEST No.16 Click Here

🤝 આ ટેસ્ટ તમારા મિત્રો સુધી અને ગ્રુપમાં શેર કરજો, જે ટૂંક સમયમાં આવનારી JMC-VMCની પરીક્ષા આપવાના હોય તેમજ આવનારી MPHW, FHW, SI કે મુખ્યસેવિકાની પરીક્ષાની તૈયારી કરતા હોય.

🎁 દરેક ટેસ્ટનું રિઝલ્ટ બીજા દિવસે આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકવામાં આવે છે.

🔥Mission Khakhi🔥

અંતર્ગત આ અઠવાડિયાનું ટેસ્ટ ટાઈમટેબલ, સબ્જેક્ટ વાઈજ મટીરિયલ્સની PDF ડાઉનલોડ કરવા 👇
અમારી ટેલિગ્રામ ચેનલમાં દરેક ટેસ્ટના અપડેટ મૂકવામાં આવશે

New Subject wise Timetable &
free pdf Materials in our
Telegram Channel @GujaratAffairs

Any Queries: 97231 8416178781 86867

Mission-JMC-VMC-Special-Test-No-16-as-well-as-Pradhan-Mantri-Matru-Vandana-Yojana-PMMVY-Most-IMP-for-MPHW-FHW-Sanitary-Inspector-SI-Mukhya-Sevika-Recruitment-Examinations-2020-21 Gujarat Affairs Health Questions GujaratAffairs.com

Gujarat Affairs Daily Test Series

Daily Current Affairs, Subject wise Tests and Upcoming Exam's Mock Test At Free of cost

All Tests are available at: www.GujaratAffairs.com

Any Queries: 97231 8416178781 86867

દરરોજ આવા Online Test આપવા માંગતા હોવ અને આ ટેસ્ટની Answer Keyની PDF મેળવવા માટે નીચેની લિંક પરથી અમારી સાથે જોડાઓ.
     > Telegram ચેનલ: https://t.me/GujaratAffairs
     > WhatsApp ગ્રુપ: https://bit.ly/3iHPj23
     > અમારી વેબસાઈટ: GujaratAffairs.com
Share to:

મિશન ખાખી Day-4 (આજની ટેસ્ટ્સ કાયદો + ઇતિહાસ + કરંટ અફેર્સ 12 નવેમ્બર, 2020)

Mission-Khakhi-Day-4-Law-Kaydo-IPC-Test-History-and-Current-Affairs-Test-12-November-2020 Gujarat Affairs GujaratAffairs

"મિશન ખાખી" (DAY-4)

"મિશન ખાખી" અંતર્ગત આજના દિવસની ટેસ્ટ (30 માર્કસ)

📣 તમારા સૌના અભિપ્રાય મુજબ હવેથી "મિશન ખાખી"ની ત્રણેય ટેસ્ટ એક જ ટેસ્ટમાં આપવામાં આવેલ છે. (10+10+10=30)

🔰 તેમજ રિજલ્ટ ("Your Marks" out of 30) પણ ત્રણેય ટેસ્ટનું સાથે જ હશે.

નોંધ: ટેસ્ટ આપ્યાબાદ Submit પર Click કરવું ત્યારબાદ તમારા સાચા જવાબો જોવા આ પેજમાં ઉપર જઈ, View Score પર Click કરવું, તેમજ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ આપણી Telegram ચેનલમાં મુકવામાં આવશે.

MISSION KHAKHI : DAY-03

Click Here

🔥 તારીખ: 12 નવેમ્બર 2020નુ કરંટ અફેર્સ અને ત્રણેય ટેસ્ટ એક સાથે 🔥

મલયાલમ લેખક એસ હરેશે તેની નવલકથા Moustache (મૂછો) માટે સાહિત્ય 2020નો જેસીબી પુરસ્કાર મેળવ્યો છે.

તેનું અંગ્રેજીમાં જયશ્રી કલાથિલ દ્વારા ભાષાંતર થયું છે અને હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કર્યું છે.

સાહિત્ય માટેનું જેસીબી પ્રાઇઝ ભારતના સૌથી ધનિક સાહિત્યિક ઇનામ તરીકે ગણવામાં આવે છે.

ધારાધોરણ મુજબ મલયાલમ લેખકને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે અને અનુવાદકને 10 લાખ રૂપિયા વધારાના પ્રાપ્ત થશે.

હરદીપ એસ પુરીએ 13મી અર્બન મોબિલીટી ઇન્ડિયા કોન્ફરન્સ 2020નું ઉદઘાટન કર્યું છે

ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 13મી શહેરી ગતિશીલતા ભારત (યુએમઆઈ) સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું ઉદઘાટન રાજ્યના ગૃહ અને શહેરી બાબતોના રાજ્ય પ્રધાન હરદીપ એસ પુરીએ કર્યું હતું.

Emerging Trends in Urban Mobility (શહેરી ગતિશીલતામાં ઉભરતા વલણો) થીમ પર વિડિઓ કોન્ફરન્સ દ્વારા આ દિવસીય સંમેલન યોજાયું હતું.

10 November સમાજમાં વિજ્ઞાનની મહત્ત્વની ભૂમિકા અને ઉભરતા વૈજ્ઞાનીક મુદ્દાઓ પર ચર્ચામાં વ્યાપક લોકોને જોડવાની જરૂરિયાતને પ્રકાશિત કરવા ઉજવવામાં આવે છે.

10 November ના રોજ દર વર્ષે શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે.

આ વર્ષે શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ થીમ છે Science for and with Society (સમાજ માટે અને સાથે વિજ્ઞાન)

આ વર્ષે, વિશ્વ વૈશ્વિક COVID 19 રોગચાળો સાથે સંઘર્ષ કરી રહ્યો છે તે સમયે, વિશ્વ વિજ્ઞાન દિવસનું કેન્દ્ર "વૈશ્વિક રોગચાળા સાથે વ્યવહાર કરવા માટે અને સમાજ માટે વિજ્ઞાન" પર છે.

Other Important Days:
9 નવેમ્બરના રોજ રાષ્ટ્રિય કાનૂની સેવા દિવસ મનાવવામાં આવે છે.
8 નવેમ્બરના રોજ વિશ્વ શહેરીકરણ દિવસ/વર્લ્ડ ટાઉન પ્લાનિંગ ડે મનાવવામાં આવે છે.
7 નવેમ્બરના રોજ નેશનલ કેન્સર અવેરનેસ ડે મનાવવામાં આવે છે તેમજ શિશુ સુરક્ષા દિવસ પણ મનાવવામાં આવે છે.
5 નવેમ્બરના રોજ વર્લ્ડ સુનામી અવરનેસ ડે મનાવવામાં આવે છે.
1 નવેમ્બરના રોજ વર્લ્ડ વેગન ડે મનાવવામાં આવે છે.

તાજેતરમાં આસામની તેજપુર લિચીને ભૌગોલિક સંકેત (GI) ટેગ આપવામાં આવ્યો છે, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ જાહેરાત કરી છે.

જોકે જીઈ ટેગ સૂચિમાં લિચીઝનું નામ ત્યાં પહેલાથી જ છે જીઆઈ ટેગિંગ માટેની અરજી ઉત્તર પૂર્વીય પ્રાદેશિક કૃષિ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (NERAMAC) દ્વારા 28 ઓગસ્ટ 2013 ના રોજ કરવામાં આવી હતી.

More Details About Assam:
Capital : Dispur
CM : Sarbananda Sonowal
Governer : Jagdish Mukhi

આસામના મુખ્ય મંત્રી, સર્વાનંદ સોનોવાલે ગુહાહાટીમાં ખેત્રી ખાતે શાકભાજી સંરક્ષિત ખેતી માટે ભારત-ઇઝરાઇલી સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નો શિલાન્યાસ કર્યો છે.

તાજેતરમાં આસામના મુખ્ય મંત્રીએ ઓનલાઇન પેન્શન સબમિશન અને ટ્રેકિંગ સિસ્ટમ, "પોર્ટલ કૃતજ્ઞતા" શરૂ કરી છે.

પેન્શનરોને તેમના પેન્શન સંબંધિત દાવાઓ નિકાલ માટે સુવિધા આપવા માટે તે શરૂ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં આસામના પૂર્વ મહિલા મુખ્યમંત્રી શયદા અનવરનું નિધન થયું છે.

Swami Vivekananda Assam Youth Empowerment (SVAYEM) આ યોજના અંતર્ગત અમુક સિલેક્ટ થયેલા યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે 50000 રૂપિયા આપવામાં આવશે.

ગુવાહાટી સ્થિત બે મહિલા ઉદ્યમીઓએ બાળકોમાં રચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા અને તેમને વાંચવા અને લખવાની ટેવ લગાડવા બાળકો માટે ખાસ રચાયેલ એક અખબાર શરૂ કર્યું છે.

"ધ યંગ માઇસ' નામના અખબારમાં નીલમ સેઠિયા અને નેહા બજાજ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં આસામમાં ભારતના સૌથી લાંબા નદીના રોપ-વેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ રોપ-વે 1.8 કિ.મી. લાંબો છે અને બ્રહ્મપુત્રા નદી ઉપર ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડે છે.

આસામ સરકાર મહિલાઓને આર્થિક સશક્તિકરણ માટે મહત્વાકાંક્ષી “અરુણોદય" યોજના શરુ કરી છે. જે અંતર્ગત 17 લાખ ગરીબ પરિવારોને દર મહિને 830 રૂપિયા આપશે.

આ યોજના આસામની સૌથી મોટી યોજના હશે. નવી યોજના માટે 280 કરોડની રકમ રાખવામાં આવી છે. કાઝીરંગા નેશનલ પાર્ક આસામ માં આવેલો છે.

તાજેતરમાં ભારતના સૌથી લાંબા સિંગલ-લેન મોટરેબલ સસ્પેન્શન બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.
ઉત્તરાખંડના તિહરી-ગઢવાલ જિલ્લામાં ભારતના સૌથી લાંબા સિંગલ-લેન મોટેરેબલ સસ્પેન્શન બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
9 નવેમ્બર 2020ના રોજ રાજ્યના 20મા સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ડોબ્રા-ચાંતી ઝુલા (સસ્પેન્શન) પુલનું ઉદ્ધાટન કર્યું હતું.
આ પુલ 725-મીટર લાંબો છે અને તેહરી તળાવ પર બનાવવામાં આવ્યો છે. તેને બનાવતા 14 વર્ષ થયા અને રૂ.2.95 કરોડનો ખર્ચો થયો છે.
તે તિહરી અને પ્રતાપનગર વચ્ચે મુસાફરીનો સમય 5 થી 1.5 કલાકનો ઘટાડો કરશે.

More Details about Uttarakhand
Capital : Dehradun
CM : Trivendra Singh Rawat
Governer : Baby Rani Maurya

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન, ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના દહેરાદૂનના વીરચંદ્રસિંહ ગહેવાલી ઓડિટોરિયમમાં “મુખ્યમંત્રી સૌર સ્વરૂપ યોજના" શરૂ કરી છે. આ યોજનાનો હેતુ યુવાનોના સ્વરોજગારને પ્રોત્સાહન આપવા અને ગ્રીન એનર્જીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો.

ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ (યુટીડીબી) અને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)એ રાજ્યના તેહરી તળાવ પર સાહસિક રમતો પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા.

ઉત્તરાખંડ માં ઉત્તરાકાશી જંગલોમાં ભારતનું પ્રથમ સ્નો ચિત્તા સંરક્ષણ કેન્દ્ર વિકસાવવા જઈ રહ્યું છે.

તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે વેસ્ટ ટુ એનર્જી' શીર્ષકની પહેલ હેઠળ રાજ્યમાં ઉત્પન્ન થતા કચરાને વીજળીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં ઉત્તરાખંડ વન વિભાગે પિથોરાગઢ જિલ્લાના કુમાઉના મુનસિયારીમાં ભારતનો પ્રથમ લાઇકેન પાર્ક બનાવ્યો છે.

તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગેરેણને ઉતરાખંડની ઉનાળાની રાજધાની તરીકે ઘોષણા કરવામાં આવી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી, નીતિન ગડકરીએ ઉત્તરાખંડના ચંબામાં ચારધામ કનેક્ટિવિટી પ્રોજેક્ટના ભાગ રૂપે ઉત્તરાખંડમાં ચંબામાં ટનલનું ઉદ્ધાટન કર્યું છે.

ભારતનો પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજ ઋષિકેશમાં બનાવવામાં આવશે.

આ વર્ષે ઉત્તરાખંડના ઋષિકેશમાં 1 થી 7 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતનો સૌથી જૂનો નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલો છે જેનું નામ જિમ કાર્બેટ નેશનલ પાર્ક છે જે પહેલા હેલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતો હતો.

Other Important Current Affairs:

'Your Best Day Is Today' પુસ્તકના લેખક અનુપમખેર છે.

તાજેતરમાં વિશ્વના સૌથી નાની ઉંમરનો પ્રોગ્રામરનો વર્લ્ડ રેકોર્ડ અહૅમ તલસાણીયા કર્યો છે.

તાજેતરમાં ફાધર વાલેસનું નિધન થયું તેઓ સ્પેનના હતા.

હોર્નિબલ ફેસ્ટિવલ નાગાલેન્ડ રાજ્યમાં ઉજવવામાં આવે છે.

તાજેતરમાં અમેરિકાએ વિશ્વની પ્રથમ હાઇપરલૂપ ટ્યુબ ટ્રેનનું સફળ ટેસ્ટિંગ કર્યું છે.

🎁 ટેસ્ટને વધુમાં વધુ તમારા મિત્રો સુધી તેમજ તમારા ગ્રુપમાં શેર કરવી જેથી વધુ કોમ્પિટિશન દ્વારા વધુ સારી તૈયારી થઈ શકે.

🔰 Stay Connected 🔰

Join Telegram: https://t.me/GujaratAffairs

🔥Mission Khakhi🔥

અંતર્ગત આ અઠવાડિયાનું ટેસ્ટ ટાઈમટેબલ અને સબ્જેક્ટ વાઈજ મટીરિયલ્સની PDF ડાઉનલોડ કરવા 👇
અમારી ટેલિગ્રામ ચેનલમાં દરેક ટેસ્ટના અપડેટ મૂકવામાં આવશે

🤝 આ ટેસ્ટ તમારા મિત્રો સુધી અને ગ્રુપમાં શેર જરૂર કરજો, જે ટૂંક સમયમાં આવનારી કોન્સ્ટેબલ કે PSI-ASIની પરીક્ષા આપવાના હોય તેમજ આવનારી Police વિભાગની ખાતાકીય પરીક્ષાની તૈયારી કરતા હોય.

🎁 દરેક ટેસ્ટનું રિઝલ્ટ બીજા દિવસે આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકવામાં આવે છે.

New Subject wise Timetable &
free pdf Materials in our
Telegram Channel @GujaratAffairs

Any Queries: 97231 8416178781 86867

Mission-Khakhi-Day-4-Law-Kaydo-IPC-Test-History-and-Current-Affairs-Test-12-November-2020 Gujarat Affairs GujaratAffairs

Gujarat Affairs Daily Test Series

Daily Current Affairs, Subject wise Tests and Upcoming Exam's Mock Test At Free of cost

All Tests are available at: www.GujaratAffairs.com

Any Queries: 97231 8416178781 86867

દરરોજ આવા Online Test આપવા માંગતા હોવ અને આ ટેસ્ટની Answer Keyની PDF મેળવવા માટે નીચેની લિંક પરથી અમારી સાથે જોડાઓ.
     > Telegram ચેનલ: https://t.me/GujaratAffairs
     > WhatsApp ગ્રુપ: https://bit.ly/3iHPj23
     > અમારી વેબસાઈટ: GujaratAffairs.com
Share to:

મિશન ખાખી Day-3 (આજની ટેસ્ટ્સ કાયદો + બંધારણ + કરંટ અફેર્સ 11 નવેમ્બર, 2020)

Mission-Khakhi-Day-3-Law-Kaydo-IPC-Test-Bandharan-and-Current-Affairs-Test-11-November-2020 Gujarat Affairs GujaratAffairs

"મિશન ખાખી" (DAY-3)

"મિશન ખાખી" અંતર્ગત આજના દિવસની ટેસ્ટ (30 માર્કસ)

📣 તમારા સૌના અભિપ્રાય મુજબ હવેથી "મિશન ખાખી"ની ત્રણેય ટેસ્ટ એક જ ટેસ્ટમાં આપવામાં આવેલ છે. (10+10+10=30)

🔰 તેમજ રિજલ્ટ ("Your Marks" out of 30) પણ ત્રણેય ટેસ્ટનું સાથે જ હશે.

🔥 તારીખ: 11 નવેમ્બર, 2020ને બુધવારનુ કરંટ અફેર્સ અને ત્રણેય ટેસ્ટ એક સાથે 🔥

👆 ઉપરનું કરંટ અફેર્સ વાંચ્યા બાદ નીચેની ટેસ્ટ આપવી 👇

નોંધ: ટેસ્ટ આપ્યાબાદ Submit પર Click કરવું ત્યારબાદ તમારા સાચા જવાબો જોવા આ પેજમાં ઉપર જઈ, View Score પર Click કરવું, તેમજ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ આપણી Telegram ચેનલમાં મુકવામાં આવશે.

કરંટ અફેર્સ ટેસ્ટ નં-38 (01 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-39 (02 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-40 (03 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-41 (04 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-42 (05 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-43 (06 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-44 (07 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-45 (08 & 09 નવેમ્બર, 2020)

Click Here

કરંટ અફેર્સ ટેસ્ટ નં-46 (10 નવેમ્બર, 2020)

Click Here

🎁 ટેસ્ટને વધુમાં વધુ તમારા મિત્રો સુધી તેમજ તમારા ગ્રુપમાં શેર કરવી જેથી વધુ કોમ્પિટિશન દ્વારા વધુ સારી તૈયારી થઈ શકે.

🔰 Stay Connected 🔰

Join Telegram: https://t.me/GujaratAffairs

🔥Mission Khakhi🔥

અંતર્ગત આ અઠવાડિયાનું ટેસ્ટ ટાઈમટેબલ અને સબ્જેક્ટ વાઈજ મટીરિયલ્સની PDF ડાઉનલોડ કરવા 👇
અમારી ટેલિગ્રામ ચેનલમાં દરેક ટેસ્ટના અપડેટ મૂકવામાં આવશે

🤝 આ ટેસ્ટ તમારા મિત્રો સુધી અને ગ્રુપમાં શેર જરૂર કરજો, જે ટૂંક સમયમાં આવનારી કોન્સ્ટેબલ કે PSI-ASIની પરીક્ષા આપવાના હોય તેમજ આવનારી Police વિભાગની ખાતાકીય પરીક્ષાની તૈયારી કરતા હોય.

🎁 દરેક ટેસ્ટનું રિઝલ્ટ બીજા દિવસે આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકવામાં આવે છે.

New Subject wise Timetable &
free pdf Materials in our
Telegram Channel @GujaratAffairs

Any Queries: 97231 8416178781 86867

Mission-Khakhi-Day-3-Law-Kaydo-IPC-Test-Bandharan-and-Current-Affairs-Test-11-November-2020 Gujarat Affairs GujaratAffairs

Gujarat Affairs Daily Test Series

Daily Current Affairs, Subject wise Tests and Upcoming Exam's Mock Test At Free of cost

All Tests are available at: www.GujaratAffairs.com

Any Queries: 97231 8416178781 86867

દરરોજ આવા Online Test આપવા માંગતા હોવ અને આ ટેસ્ટની Answer Keyની PDF મેળવવા માટે નીચેની લિંક પરથી અમારી સાથે જોડાઓ.
     > Telegram ચેનલ: https://t.me/GujaratAffairs
     > WhatsApp ગ્રુપ: https://bit.ly/3iHPj23
     > અમારી વેબસાઈટ: GujaratAffairs.com
Share to:
Copyright © GujaratAffairs.com :: Official website
DMCA.com Protection Status Creative Commons License
www.GujaratAffairs.com is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at https://www.gujarataffairs.com/
Permissions beyond the scope of this license may be available at https://www.gujarataffairs.com/contact-us

Back to Top